33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી એ.પી.એમ.સી.હૉલમાં ભાજપા જિલ્લા પ્રમુખની અધ્યક્ષસ્થાને વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

વડોદરાજિલ્લાના સાવલી 135 વિધાનસભા મત વિસ્તારમાં ભાજપા જિલ્લા પ્રમુખ રશીકભાઈ પ્રજાપતિ ની અધ્યક્ષતામાં વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું જેમાં સરકારની સમય અને નાણાં બચત માટે વનનેશન વનઇલેક્સન પ્રક્રિયા વિષયે ભાજપાના મહામંત્રી સત્યેન કુલાબકર એ વ્યક્તવ આપ્યુંહતું ભાજપાના જિલ્લાપ્રમુખ રશીકભાઈ પ્રજાપતિ અને સ્થાનિકધારાસભ્ય કેતન ઇનામદાર એ પણ માહિતગાર કર્યાહતા આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી, સેન્ટ્રલબેંક ચેરમેન રાજુભાઇ પટેલ,નગરપાલિકાપ્રમુખ હર્ષ પટેલ સહિત જિલ્લા તાલુકાના હોદ્દેદારો મહિલા મોરચા સહિત કાર્યકરો અને પ્રબુદ્ધનાગરિકો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

વડોદરાના બાળકોનું ભવિષ્ય જોખમમાં વધુ એક આંગણવાડીનો વીડિયો થયો વાયરલ

admin

વડોદરાના સાવલી તાલુકામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા ધારાસભ્યે કૃષિમંત્રીને પત્ર લખ્યો

admin

વડોદરા કલેક્ટર કચેરીને ત્રીજી વખત ઈ-મેઇલથી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

admin

Leave a Comment