Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડા તાલુકાનાં ઝોબાળા ભૃગુપુર મોજીદડ કારોલ સહિતનાં ગામડાઓમાં ભારે વરસાદ ખાબક્યો…

જોબાળા નાગનેશ વચ્ચે વાંકળી વેણ પાણીમાં ગરકાવ થવાની જોબાળા નાગનેશ વચ્ચેનો વાહન વ્યવહાર થોડા સમય માટે બંધ થઈ જવા પામ્યો હતો….

અસરગ્રસ્ત જોબાળા નાગનેશ રોડ પર શિવભા રાણા સહિત સ્થાનિક લોકોની ટીમ ઘટના સ્થળે પહોંચી લોકોને રસ્તા પરથી પસાર ન થવાં સમજુત કર્યો હતા. તેમજ ઓટોરિક્ષા ફસાઈ જતા બહાર કાઢવામાં આવી હતી..

ચુડા તાલુકામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોમાં ચિંતાની લહેર ફરી વળી હતી…

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત સાથે છેતરપિંડી, નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું

admin

સુરેન્દ્રનગરનાં વસ્તડી ગામે 10 વર્ષનાં બાળકનો ચાંદીપુરા વાઇરસનો રિપોર્ટ પોઝીટીવ

admin

સુરેન્દ્રનગરનાં લીંબડીમાં આગ લાગતાં લાખો રૂપિયાનો બીટી કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો

admin

Leave a Comment