40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

સુરેન્દ્રનગરનાં લીંબડીમાં આગ લાગતાં લાખો રૂપિયાનો બીટી કપાસનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો

લીંબડી ધંધુકા રોડ પર આવેલા મંગલદિપ જીનીંગ પ્રેસીંગમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

સૌરાષ્ટ્રની કોટન પ્રેસીંગ જીનીંગ ફેકટરીની કંપનીઓ પૈકી નામાંકિત કંપનીમાં અચાનક આગ લાગતાં અફડાતફડી માહોલ સર્જાયો હતો.

હજારો મણ બીટી કપાસનો જથ્થો આગમાં સળગીને ખાખ થઈ ગયો

લીંબડી નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું ત્યારે વધુ આગની જ્વાળાઓ શાંત પમાડવા માટે ધંધુકા, બોટાદ,વઢવાણ સહિતનાં ફાયર ફાઈટર ઘટનાં સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાનાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.
આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. હજુ સુધી જાણી શકાયું નથી.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર 

Related posts

૭૮માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ક્રાંતિવીર સરદારસિંહ રાણાનાં વતનમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી.

admin

CBRT પદ્ધતિને રદ્ કરવા ચુડા મામલતદારને આવેદનપત્ર આપી યુવાનોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.

admin

કોરડા ગામે માધ્યમિક શાળાની જમીનમાં દબાણ મુદ્દે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

admin

Leave a Comment