33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે યગ્નેશ શાસ્ત્રી સામે વડોદરાની સિવિલ કોર્ટમાં માનહાનિનો દાવો દાખલ કર્યો

વડોદરા શહેરમાં કેટલાક દિવસ પૂર્વે યગ્નેશ શાસ્ત્રી નામના ઈસમે શહેરના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે સાથે ભૃગેશ પટેલ સામે પેટ્રોલ પંપ લખાવી લેવા સહિત ના આક્ષેપ લગાવ્યા હતા જેના પગલે રાજકીય મોરચે હડકંપ મચી જવા પામ્યો હતો ત્યારે ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને ભૃગેશ પટેલ દ્વારા પાયા વિહોણા આક્ષેપો કરનાર યગ્નેશ શાસ્ત્રી સામે એડવોકેટ મીનલ ગોહીલ મારફતે શહેરની સિવિલ કોર્ટમાં નામદાર કોર્ટે સમક્ષ બે અલગ અલગ માનહાનિ ના દાવા દાખલ કરવામાં આવ્યા છે જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે ૧૦ કરોડ અને ભૃગેશ પટેલે પ કરોડ રૂપિયા ના માનહાનિના દાવા દાખલ કર્યો હોવાનું વાતચીત દરમ્યાન ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે ના એડવોકેટ મીનલ ગોહીલે વાતચીત દરમ્યાન વધુ માહિતી આપી હતી

Related posts

જય અંબે કાર્તિક સ્વામી મંદિર દ્વારા 55મી પંગુની ઉત્થિરામ ઉત્સવ શોભાયાત્રાનું આયોજન

admin

વડોદરા શહેરના મકરપુરા મેઈન રોડ પર ભયાનક અકસ્માત

admin

સાવલી પોલીસને મોટી સફળતા, સગીરાના અપહરણના આરોપીને ઝડપી પાડ્યો

admin

Leave a Comment