Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના ગોઠડા વિકાસ વિદ્યાલય ખાતે ગુરુપૂર્ણિમા નો તહેવાર ખૂબ જ ઉત્સાહ ઉલ્લાસપુર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતોં કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગુરુ વંદના થી કરવામાં આવી વિદ્યાર્થીઓના અને માનવ જીવનમાં ગુરુ નું મહત્વ સમજાવવામાં આવ્યું વિદ્યાર્થીઓએ પણ ગુરુ નું મહત્વ અને જીવનમાં ગુરુના સ્થાન વિશે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું
આ પ્રસંગે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેહદી હરીફાઈ, કેસ ગુંથણ, નિબંધ લેખન, અને વક્તવ્ય સ્પર્ધા શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શાળાના આચાર્ય આર ,સી, રાણાના માર્ગદર્શનમાં શાળા પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં યથાશક્તિ સહયોગ પૂરો પાડ્યો હતો સર્વ વિદ્યાર્થીઓને ગુરુપૂર્ણિમાની શુભકામનાઓ આપી કાર્યક્રમનો સમાપન કરવામાં આવ્યો હતો

Related posts

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ બેઠકમાં 320 કરોડથી વધુના વિકાસકામોને મંજૂરી

admin

વારસિયા ખાતે બહેરાણા સાહેબની ભવ્ય શોભાયાત્રા નીકળી

admin

ડભોઇ મિયાગામ કરજણ રેલવે લાઇનનો ભવ્ય પ્રારંભ

admin

Leave a Comment