Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અમાસના દિવસથી શરૂ થતા દશામાના વ્રતને લઇને મુર્તિ કલાકારોએ માતાજીની મૂર્તિને વિવિધ આભૂષણથી સજાવવાનું શરૂ કર્યું.

અમાસના દિવસથી એટલે કે દિવાસાથી દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે. દશામાના વ્રતના પ્રારંભથી જ વિવિધ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે. મોટાભાગે બહેનો દશામાં નો વ્રત કરી અને માતાજીની આરાધના કરતું જોવા મળે છે. દશામાના વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો પણ માતાજીની મૂર્તિને સજાવટ તેમજ રંગ રોગણ કરતા નજરે ચડી રહ્યા છે. ખાસ કરીને વડોદરા શહેરમાં સૌથી વધારે દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે. બજારમાં વેચાણ કરતા કારીગરોનું કહેવું છે કે વિવિધ સારી અને માતાજીને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે. જેથી અમે બે મહીના અગાઉ જ માતાજીની મુર્તિ તૈયારી કરવામાં લાગી જતા હોઈએ છીએ.

Related posts

ભારદારી વાહનો ફરી બેફામ વડસર બ્રિજ પાસે ડમ્પર ચાલકે રાહદારીને ઉડાવ્યો

admin

ડભોઈ પંથકમાં યુરિયા ખાતરની તીવ્ર અછત સર્જાઈ

admin

ડભોઇ નજીક ફરતી કોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ પર ભયાનક અકસ્માત

admin

Leave a Comment