Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારદારી વાહનો ફરી બેફામ વડસર બ્રિજ પાસે ડમ્પર ચાલકે રાહદારીને ઉડાવ્યો

વડોદરા : શહેરમાં ભારદારી વાહનો ફરી બેફામ બન્યા છે અનેક અકસ્માત સર્જાયા હોવા છતાં પણ ભારદારી વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે,વડસર બ્રિજ પાસે બેફામ બનેલા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વડસર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા રાહદારીને ડમ્પર ચાલકે અડફેટમાં લેતા રાહદારી ફંગોળાયા હતા.જેમને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

રક્ષાબંધનના પર્વને લઈને મુસાફરોની અવરજવરની સુવિધાઓ માટે 50 એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા કરવામાં આવ્યું

admin

કમોસમી વરસાદને લઈને ખેડૂતોને સહાય મળે તેવી વડોદરા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મુબારક પટેલે રજુઆત કરી

admin

વિજ કનેક્શન લેવા અરજદારે ઘૂંટણીયે પડીને માથું નમાવ્યું.

admin

Leave a Comment