Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારદારી વાહનો ફરી બેફામ વડસર બ્રિજ પાસે ડમ્પર ચાલકે રાહદારીને ઉડાવ્યો

વડોદરા : શહેરમાં ભારદારી વાહનો ફરી બેફામ બન્યા છે અનેક અકસ્માત સર્જાયા હોવા છતાં પણ ભારદારી વાહનો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.જેના કારણે નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા છે,વડસર બ્રિજ પાસે બેફામ બનેલા ડમ્પરના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. વડસર બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા રાહદારીને ડમ્પર ચાલકે અડફેટમાં લેતા રાહદારી ફંગોળાયા હતા.જેમને ગંભીર ઈજા પહોંચતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે બનાવને પગલે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

વડોદરા શહરે મા આવેલા પૂર બાબતે પ્રજાજનોને ગેર માગે દોરવામા આવી રહ્યા છે. : અમી રાવત દ્રારા મૂકી મુખ્ય મંત્રીશ્રી ને પત્ર

admin

શિક્ષણ સમિતિની બે ઉચ્ચ મહિલા હોદ્દેદારોનો ઝઘડો મુખ્યમંત્રી સુધી પહોંચ્યો

admin

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં નશાની હાલતમાં એક યુવકે 6 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું

admin

Leave a Comment