33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સોમા તળાવ વિસ્તારમાં નશાની હાલતમાં એક યુવકે 6 વર્ષીય માસુમ બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું

સોમા તળાવ વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ દરમિયાન એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. નશાની હાલતમાં એક યુવકે 6 વર્ષીય માસુમ બાળકી સાથે ચેડા કરી દુષ્કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતા બાળકીના પરિવારજનોએ આરોપી યુવકને પકડી કપુરાઈ પોલીસ સ્ટેશનના હવાલે કર્યો હતો. ઘટનાને લઈ વિસ્તારમાં ભારે રોષ ફેલાયો હતો.

પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ લાગુ પડતી વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બાળકી અને તેના પરિવારને સંપૂર્ણ સુરક્ષા અને ન્યાય અપાવવાની ખાતરી આપી છે.

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ દરબાર ચોકડી થી અટલાદરા તરફ જતો મુંબઈ અમદાવાદ બ્રોડ ગેજ રેલ્વે લાઇન બ્રિજનું મેયરના હસ્તે લોક અર્પણ

admin

વડોદર સ્થિત સંવેદન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના નગરજનો માટે એક અનોખું ચર્ચાસત્ર યોજવામાં આવ્યું

admin

તીર્થ ક્ષેત્ર ચાંદોદ થી નર્મદા જળ લઈ કાવડીયાત્રા ડભોઇ મુકામે પહોંચી

admin

Leave a Comment