તારીખ 18 7 2025 સમય 11:00 વાગ્યે સ્થળ ચોટીલા મામલતદાર ઓફિસ ખાતે ચોટીલામાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માટે છેલ્લા 20 વર્ષથી સનાતનની સંગઠનો જીવ દયા પ્રેમીઓ જ્યારે ગૌરક્ષકો માંગણી સરકાર પાસે કરી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં હિન્દુ ધર્મનો પવિત્ર માસ એટલે શ્રાવણ માસનો પ્રારંભ શરૂથઈ રહ્યો છે ત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર અને ગુજરાત સરકાર પાસે માંગણી કરીએ કાયમી ધોરણે ચોટીલા ધાર્મિક યાત્રાધામમાં ચાલી રહેલા નાના-મોટા કતલખાના તમામ યુદ્ધના ધોરણે બંધ કરવામાં આવે આજ રોજ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ અને ચોટીલા પી.આઈ સંગાડા સાહેબ ચોટીલા નગરપાલિકા સહિત તમામ અધિકારીઓ અને વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીને સંબોધીને ચોટીલાના તમામ સનાતનની સંગઠનો અખિલ વિશ્વ ગૌ સંવર્ધન અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ ન્યુ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ચૌહાણ ની આગેવાનીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ અનક ભાઈ ખાચર નવનાથ વણિક સમાજ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રશાંતભાઈ શાહ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ અજયભાઈ ખાચર વિપુલભાઈ મેણીયા ધીરેન્દ્ર ભાઈ તન્નાભાઈ અમન શર્મા તમામ માલધારી સમાજ કોળી સમાજ વિગેરે તમામ સમાજના આગેવાનોએ સાથે રહીનેગૌરક્ષકો કરણી સેના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જૈન સમાજ નવનાથ વણિક સમાજ રાષ્ટ્રીયવગેરે આગેવાનો દ્વારા ચોટીલા શહેરની અંદર ચાલતા ગેરકાયદેસર કતલખનાઓ તાત્કાલિક બંધ કરવા માટે ઉગ્ર રજૂઆત સાથે તાત્કાલિક યોજના ધોરણે કતલખાના બંધ નહીં કરવામાં આવે તો આગામી સમયની અંદર જનતા દરોડો પાડવામાં આવશે ત્યારબાદની જે પરિસ્થિતિ સર્જાશે તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે તેવી ઉગ્ર માંગ સાથે અધિકારીઓને આવેદનપત્ર અપાયું ચોટીલા શહેર અને ગ્રામ્યના મોટીસંખ્યામાં આગેવાનો હાજર રહ્યા..

