37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા ની સ્મશાન મુદ્દે ફેરવિચારણા કરવા સભામાં રજૂઆત

વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા દ્વારા સ્મશાન ના ખાનગીકરણના ઉઠેલા વિરોધ બાદ આ મુદ્દે ફેર ના કરવા સભામાં રજૂઆત કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે જે સંસ્થાઓ સારું કામ કરી રહી હતી તેને પણ આમાં જોડી જે ક્ષતિ ઓ છે તેને દૂર કરી આ મુદ્દે ફેરણા કરવામાં આવે તેવી મારી લાગણી અને માંગણી છે.

Related posts

પરિણીત પ્રેમિકાના પ્રેમમાં પાગલ પરિણીત યુવકનો ડભોઈના તલાવની કેનાલમાં આપઘાત

admin

વડોદરા શહેરના ગોત્રી ગાર્ડનના તળાવમાં ગટરનું પાણી મિક્સ થવાના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

admin

મંદિરમાં બે હાથ જોડી પછી ચોરે કરી હાથ સફાઈ જુવો CCTV

admin

Leave a Comment