40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મંદિરમાં બે હાથ જોડી પછી ચોરે કરી હાથ સફાઈ જુવો CCTV

અસ્થાના ધામ મંદિરોમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે વડોદરામાં મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે,વડોદરાના સમા વિસ્તાર શીતલ પાર્ક સોસાયટી અંબે માતાના મંદિર આવ્યું છે,જોકે માં ભક્તિની શક્તિના ધામમાં ચોરે હાથ ચાલાકી કરી છે,મંદિરમાં આવેલ ચોર માતાજી સામે બે હાથ જોડી પગે લાગતો નજરે પડે છે પણ ચોરની નજર મોકો શોધતી હોય છે અને હળવેકથી ચોરે મંદિરમાં મૂકેલા તાંબાના વાસણ ચોરી કરી હતી, ચોરીને અંજામ આપી ચોર પલાયન થયો હતો.ચોરે તાંબાના બે કળશ પોતાના જેકેટમાં છુપાવ્યા હતા.ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવતા ચોરની વિચિત્ર હરકત કેમેરામાં કેદ થઇ હતી.

Related posts

વડોદરા શહેરના ગોત્રી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત

admin

બ્રાન્ડ એમ્બેસેડર અક્ષય કુમારે સુરક્ષા અને નવીનતા પ્રત્યે પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે આરઆર કાબેલની અત્યાધુનિક વાઘોડિયા ફેસિલિટીની મુલાકાત લીધી

admin

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના હૉલ ખાતે રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫ની તાલુકા કક્ષાની ઉજવણી

admin

Leave a Comment