Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે આસિફ અલી બુખારી બિનહરીફ વરણી.

સાવલી તાલુકાના ગોઠડા ગ્રામ પંચાયત ખાતે પ્રથમસભા ની બેઠક મળી હતી. જેમાં ઉપસરપંચ તરીકે બુખારી આસિફ અલી ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી પ્રથમ બેઠકમાં સરપંચ સૈયદ તસમીના બાનુ ની સહકાર પેનલ ના સભ્ય બુખારી આસિફ અલી એ ઉપસરપંચ તરીકે ની ઉમેદવારી નોંધાવી હતી તેમાં વિરોધપક્ષ ના કોઈ સભ્યે ઉમેદવારી ન નોંધાવતા સરપંચ સૈયદ તશ્મિનાબાનું ની પેનલ ના સભ્ય બુખારી આસિફ ને ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા.. આ પ્રસંગે ગોઠડા ગ્રામ પંચાયત ખાતે તલાટી ક્રમ મંત્રી સરપંચ શહીત સભ્યો ઉપસ્થિત રહેવા સાથે ડેપ્યુટી સરપંચ પદમાં વોર્ડ નંબર 2 ના વિજેતા થયેલા બુખારી આસિફ અલી ને બીન હરીફ વરણી કરાઈ હતી ગ્રામ પંચાયત કચેરીને બહાર ઉપસ્થિત આસિફ અલી બુખારી ના સમર્થકોમાં ભરે ખુશીની લહેર છવાઈ હતી

Related posts

વડોદરામાં આઉટસોર્સિંગના વિરોધમાં સફાઈ કામદાર સંઘર્ષ સમિતિનું કમિશનરને આવેદનપત્ર

admin

ડભોઇ માં ગુજરાત ની ચળવળ માં શહીદ થનાર શહીદ કલ્યાણજી ના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

admin

વડોદરાની દબાણ શાખાનો માંડવી વિસ્તારમાં સપાટો

admin

Leave a Comment