27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ માં ગુજરાત ની ચળવળ માં શહીદ થનાર શહીદ કલ્યાણજી ના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ડભોઇ ના ધારાસભ્ય શૈલેષ મહેતાએ (સોટ્ટા)એ પુષ્પ ગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી ઇન્દુલાલ યાજ્ઞિક ના વડપણ હેઠળ જે મહાગુજરાત ની ચળવળ ચલાવવામાં આવી હતી જેમાં કેટલાક લોકો શહીદ થયા હતા.જેમાં ડભોઈ દર્ભાવતીના કલ્યાણ ભાઈએ પણ મહા ગુજરાત ની ચળવળ કાજે પોતાના સીના પર ગોળીઓ ખાઈ પોતાનું જીવ કુરબાન કરી શહીદી અપનાવી હતી.જેને લઇ દર વર્ષે તેઓને યાદ કરી કલ્યાણ પોળ શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી તેઓને યાદ કરાય છે.આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેશ મહેતા,વોર્ડ નંબર ત્રણના તેમજ , ડભોઇ નગરના પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ કારોબારી ચેરમેન તેજલ બેન સોની નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ મહામંત્રી તેમજ પાલિકા ના ચૂંટાયેલા કોર્પોરેટર સંગઠનના હોદ્દેદારો સહિત મોટી સંખ્યા માં ત્યાં રહેતા રહીશો તેમજ કોર્પોરેટર હાજર રહી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી યાદ કર્યા હતા.

રીપોટર વિકાસ ચતુર્વેદી ડભોઈ

Related posts

વડોદરામાં લોકોને ત્રણ ઋતુઓનો અનુભવ આરોગ્ય તંત્રની ઊંઘ ઉડાડી દે તેવા ડેન્ગ્યુના કેસ નોંધાયા

admin

વડોદરા શહેરના રાવપુરા પોસ્ટ ઓફિસ નજીક વૃક્ષ ધરાશયી થતાં કેટલાક વાહનોને નુક્સાન

admin

ટીમ વડોદરા દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેકટરને આવેલા પત્ર

admin

Leave a Comment