Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની આગવી ઓળખ એવી વિશ્વામિત્રી નદી ફરી એકવાર રાસાયણિક પ્રદૂષણનો ભોગ બની

વડોદરાની આગવી ઓળખ એવી વિશ્વામિત્રી નદી ફરી એકવાર રાસાયણિક પ્રદૂષણનો ભોગ બની રહી છે,વડસર નજીક કોટેશ્વર મહાદેવ મંદિર પાસે નદીનું પાણી લાલ રંગમાં ફેરવાતા લોકોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.મકરપુરા જીઆઇડીસી વિસ્તારમાંથી કેમિકલ યુક્ત વરસાદી કાંસ મારફતે નદીમાં છોડવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં શિડયુલ-વનના પ્રાણીઓનો નિવાસસ્થાન છે જેમાં મગરમચ્છ અને કાચબા સહિત અનેક જીવો વસે છે. આ પ્રકારના રાસાયણિક પ્રવાહથી નદીનાં પર્યાવરણ અને જળજીવીને ગંભીર નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો અને પર્યાવરણીય કાર્યકર્તાઓએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી છે.

Related posts

વડોદરાના યુવા અને શિક્ષક સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમા કોમારના અધ્યક્ષ સ્થાને વડોદરા શહેર પોલીસ સાથે સંકલન બેઠક યોજવામાં આવી હતી

admin

શ્રાવણ માસનો અંતિમ દિન શનિશ્ર્ચરી અમાસની નિમિતે નર્મદા કિનારાના તીર્થક્ષેત્ર ચાંદોદ-કરનાળી ખાતે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

admin

વડોદરા શહેરના અલકાપુરી રેલવે ગરનાળાનો ગેરકાયદે કોમર્શિયલ ઉપયોગ કરીને આર્થિક લાભ લેવાનો વડોદરા સેવાસદનને ભારે પડ્યો

admin

Leave a Comment