સાવલીનગર ના અનેકવિસ્તારોમાં ઉભરાતી ગટરો ના કારણે ચોમાસાની ઋતુમાં ભયંકર રોગચાળો ફેલાવાની ભીતીસાથે કેટલાક વિસ્તારોના જીવતા નગરજનો
વડોદરાજિલ્લાના સાવલીમાં માતાભાગોળ, નાનીપરબડી વડોદરાભાગોળ, લાહોરીવગા, શિહોરાભાગોળ સહિત મુખ્ય બજાર માં ઉભરાતી ગટરોનું દુર્ગંધવાળું દૂષિત પાણી ની સમસ્યા કાયમી થઈપડી છે સાવલીનગર ના શિહોરાભાગોળ વિસ્તારમાં પણ 15 દિવસથી ગટરો ઉભરાઈરહીછે અને સ્થાનકો ને વગર વરસાદ એ દૂષિતપાણીમાંથી પસાર થવું પડેછે, નજીકમાંજ પ્રસિદ્ધ ભીમનાથમહાદેવ મંદિર નો પ્રવેશદ્વાર અને શૈક્ષણિકસંકુલ આવેલુંછે જ્યાં નગરપાલિકા નું સફાઈઅભિયાન મોટું બેનર લાગેલછે ત્યાંજ કચરાનો ઢગલો કરાયછે સ્થાનિકમહિલાઓ એ અમારી રજુઆત પાલિકા ને વારંવાર કર્યા છતાં કોઈ વ્યવસ્થા કરતી નથી નું જણાવેલ દુર્ગંધમારતું દૂષિત પાણીના અવિરતપ્રવાહ પાસે રહેતી મહિલા ની એક દીકરી બીમાર થતાં સાવલી ના સરકારી દવાખાને સારવાર હેઠળછે અને આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટે એવી ભીતી સેવાય રહી છે

