27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિદ્યુત સહાયક કાયમી નોકરી માટે ફરી મેદાનમાં ! કોંગ્રેસનું સમર્થન

વડોદરાની MGVCL કચેરી બહાર વિદ્યુત સહાયક ઉમેદવારો દ્વારા ભારે વિરોધ જોવા મળ્યો હતો.પરીક્ષા પાસ કરવા છતાં નોકરી આપવામાં ન આવતા ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો છે. છ થી વધુ જિલ્લાઓમાંથી આવેલા યુવાનો કાયમી ભરતીની માંગ સાથે એકત્ર થયા હતા અને FRT કોન્ટ્રાક્ટ પ્રક્રિયા બંધ કરવાની માંગ ઉઠાવી હતી વિરોધને પગલે ઘટનાસ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો,વિધુત સહાયકોને કોંગ્રેસનું સમર્થન મળ્યું હતું કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહીત કોંગ્રેસ અગ્રણીઓ અને નેતાઓએ સ્થળ પર પોહોચી વિરોધ પ્રદર્શનના જોડાયા હતા.કોંગ્રેસે ભાજપની રોજગારી નીતિ પર આકરા પ્રહારો કર્યા હતા.

Related posts

શોર્ટ સર્કિટ બાદ લાગેલી આગને પગલે એક સાથે 13 વીજ મીટર સળગી ઉઠ્યા

admin

સલમાન ખાને ઉડાવી દેવાની ધમકી આપનાર વડોદરા નજીકના રવાલ ગામના 26 વર્ષીય યુવકની અટકાયત કરવામાં આવી…

admin

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી

admin

Leave a Comment