33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો વિરૂદ્ધ ટ્રાફિક પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં ની કામગીરી હાથ ધરવામાં આવી હતી

વડોદરા શહેરમાં ખાનગી એમ્બ્યુલન્સ દર્દીઓને લઈ જવા આવવાની સેવાઓ પૂરી પાડતી હોય છે ત્યારે સયાજી હોસ્પિટલ બહાર રોજે રોજ પાર્ક માં રહેતી એમ્બ્યુલન્સ સામે ટ્રાફિક પોલીસ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.ખાનગી વાહન માલિકોએ પોતાની કારમાં ‘એમ્બ્યુલન્સ’ લખાવી લાઇટ લગાવી રાખી ઊભા રહેતા હતા. એમ્બ્યુલન્સ કરતાં પણ વધુ ભાડું વસૂલે છે. દર્દીની તાત્કાલિક સ્થિતિનો લાભ લઈને આવા વાહન ચાલકો કેટલીકવાર અનેક ઘણું ભાડું વસૂલે છે.એંબ્યુલન્સ જેવી જીવદાતા સેવા પણ લોભનો શિકાર બને છે અત્યારે રોજ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલની બહાર ઉભી રહેતી સાત જેટલી ખાનગી એમ્બ્યુલન્સ વિરુદ્ધ 27 હજાર દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ટ્રાફિક પોલીસ દ્વારા ખાનગી એમ્બ્યુલન્સ ચાલકો સામે કાર્યવાહી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Related posts

વડોદરા BSNL ચાર રસ્તા પાસે અકસ્માત, ડ્રાઈવર બેહોશ થતાં કાર બાઈકને ટક્કર મારી

admin

વડોદરાના સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

admin

અસહ્ય ગરમીના પરિણામે ઓવરલોડ વીજ પાવરને કારણે જીઇબીના પોલ પર લાગી રહી છે આગ..

admin

Leave a Comment