33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો

વડોદરા શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો.સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર ગઈ કાલે બપોરે સીએચ વિદ્યાલય સ્કૂલની સામે કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલક સામેના રોડ પરથી કૂદીને રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા સ્થાનિક લોકોના જીવ તાળવે ચોટ્યા હતા.સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનીના સમાચાર નથી.જોકે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જ્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જેમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ જે થોડી મિનિટ પહેલા જ અહીંયા થી આગળ નીકળ્યા હતા તેમનો આબાદ બચાવ થયો હોય તેવું કહી શકાય.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે કાચાલક 18 વર્ષની ઉંમરે આ ગાડી લઈને નીકળ્યો હતો અને લોકોના જીવને જોખમમાં મૂકવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

વડોદરાના છાણી ટી.પી.13 વિસ્તારમાં વ્રજભૂમિ ગરબા મહોત્સવમાં સૌ ખેલાયો માટે નિઃશુલ્ક પ્રવેશ

admin

વડોદરા શહેરમાં ‘લવ જેહાદ’ તરીકે ચર્ચાઈ રહેલા મામલે સ્પષ્ટતા કરવામાં આવી

admin

સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગ પર ડભોઇ તંત્રની મનસ્વી’ કામગીરી પલાસવાડા ફાટક પાસે ધૂળની ડમરીઓ

admin

Leave a Comment