સાવલીમાં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના સંચાલકો વિદ્યાર્થીઓ અને એન.સી.સી.કેડેટ દ્રારા કારગીલયુદ્ધના યોદ્ધાઓને યાદ કરી કારગીલ વિજય દિવસ રેલીનું આયોજન કરાયું
26 જુલાઈએ દેશમાં કારગીલવિજયદિવસ ઉજવાયછે તે અનુસંધાને વડોદરાજિલ્લાના સાવલીમાં આવેલ આર્ટ્સએન્ડકોમર્સકોલેજમાં પણ 1999 ની સાલમાં 60 દિવસચાલેલા ભારત પાકિસ્તાન ના યુદ્ધમાં ભારતીયસેના ના જવાનો એ દેશની રક્ષાકાજે આપેલ આપેલબલિદાનથી મેળવેલ વિજયને કારગીલવિજયદિવસ તરીકે મનાવવા કોલેજના આચાર્ય શિક્ષણગણ વિદ્યાર્થીઓ NCC કેડેટ્સ અને નગરના અગ્રણીઓ એ ભારતમાતાકી જય, વિરજવાન અમરરહોના જયઘોષસાથે વિશાળ રેલીયોજીહતી જે નગર અને નગરનામુખ્યમાર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે પરત કોલેજમાંફરી પૂર્ણાહુતિ કરાઈહતી

