Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર કારેલીબાગ ખાતે આવેલ ખાસવાડી સ્મશાનમાં સુવિધાના અભાવના કારણે મૃતદેહ એક કલાક સુધી રઝળીયો

વડોદરા શહેર માં 32 સ્મશાનો કાર્યરત એવા ચાર સ્મશાનો માં વધુ ડેડબોડિયો ની અંતિમ ક્રિયા માટે આવતી હોય છે. ત્યારે વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસ વળી સ્મશાનમાં અંતિમ ક્રિયા નો સામાન નો અભાવના કારણે ડેડબોડી એક કલાક સુધી રઝળી.. સાથે પરિવારજનો અને આવેલા મિત્રો એક કલાક સુધી અટવાયા..
વડોદરા શહેરમાં શનિવારથી અવિરત પણે પડી રહેલા વરસાદના કારણે માથામાં મુકેલા લાકડા ભીના થઈ જતા ત્યાં આવેલા મૃતદેહ ની અંતિમ ક્રિયા માટે એક કલાક સુધી સુવિધા ન મળતા પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો.. તંત્રના અધિકારીઓ મોટી મોટી વાતો કરતા હોય કેવું લાગી રહ્યું છે કારણ કે અંતિમ ક્રિયા માટે આવેલી ડેડબોડી ને જો કલાકો સુધી ઊભું રહેવું પડે તો શરમજનક વાત છે. પરિવારજનો અને મિત્રો એ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો

Related posts

મરાઠા ક્રાંતિ સ્વરાજ સંગઠન દ્વારા ધોરણ 10 અને 12ના ઉત્તિર્ણ થયેલા વિધ્યાર્થીઓ,મહિલાઓ તથા ખેલાડીઓના સત્કાર સમારંભનું આયોજન

admin

સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરના હૉલ ખાતે રવિ કૃષિ મહોત્સવ તથા કૃષિ વિકાસ દિન ૨૦૨૫ની તાલુકા કક્ષાની ઉજવણી

admin

ઉતરાયણ પર્વ નિમિત્તે વડોદરામાં 108 એમ્બ્યુલન્સને ૩૨૮ ઈમરજન્સી કોલ મળ્યા

admin

Leave a Comment