અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આપેલા સિમાચિહ્નરૂપ ચુકાદા બાદ જજ એ. આર. પટેલને રાજ્ય સરકારે ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કેસના દોષિતો સામે ઐતિહાસિક ચુકાદો આપનારા નિવૃત્ત જજ એ. આર. પટેલ એ વડોદરા જિલ્લા એસપી રોહન આનંદ સાથે કાયદા ને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આવનાર સમયમાં કાયદા વ્યવસ્થા ને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

