30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ લોકસભામાં કહ્યું ‘ફ્લાઇટ વધારો’

ગતરોજ લોકસભામાં લોકમહત્વના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ વડોદરા આંતરરાષ્ટ્રીય વિમાનમથકના વિકાસ માટે મહત્વની માગણી ઉઠાવી હતી,જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરા તથા સમગ્ર મધ્ય ગુજરાત વિસ્તારનો ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસ ધ્યાને લઈને વડોદરા એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય તેમજ ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા વધારવી જરૂરી છે. હાલની મર્યાદિત ફ્લાઇટ સેવાઓના કારણે પ્રવાસીઓ અને ઉદ્યોગકારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સરકારને આ વિષયે ગંભીરતાથી વિચારવા અપીલ કરી હતી.

Related posts

વેજપુરની શ્રી વેજનાથ વિદ્યાલયમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ

admin

રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર-3 માં વિવિધ સોસાયટીઓમાં પથ્થર પેવિંગના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

admin

“સ્વયં અને સમાજ માટે યોગ” થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી

admin

Leave a Comment