43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર તાલુકાના સનાડા ગામે મકાન ધરાશાયી થતાં ગફુરભાઈ અપસિંગ રાઠવાનું મોત થતાં પરિવારને તાલુકા પંચાયત કચેરી દ્વારા સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં સહાય રૂપે ચેક અર્પણ કરાયો

છોટાઉદેપુર તાલુકાના સનાડા ગામના વતની ગફુરભાઈ અપસીંગભાઈ રાઠવાનું ભારે વરસાદ પડવાથી ઘર ધરાશયી થતા મોત થયું હતું. જેને લઈને તાલુકા પંચાયતના કચેરી છોટાઉદેપુર દ્વારા ૪ લાખનો ચેક સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે આપવામાં આવ્યો હતો. જેમાં સાંસદ અને ધારાસભ્યની સાથે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પ્રેમ સબંધ બાંધવાનું પડ્યું ભારે કિશોરીના પિતાએ ઉતારી દીધો મોતને ધાટ

admin

આયુર્વેદિક દવા આપતા ખેડૂતના ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી ૧૫ લાખની થયેલી છેતરપિંડીનો મામલો

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા આદિજાતિ સહકારી ખરીદ વેચાણ સંઘમાં 20 વર્ષ પછી પ્રમુખ અને ઉપપ્રમુખ બદલાયા

admin

Leave a Comment