Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નેશનલ હાઇવે 48 પર APMC સામેના રોડ પર અકસ્માતે ટ્રક પલટી મારતા ટ્રાફિક સર્જાયો

વડોદરા શહેર ના APMC ના સામે ના નેશનલ હાઇવે 48 પર અકસ્માત નો બનાવ બનવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ એરફોર્સ બ્રિજ ચડતાં બસ દ્વારા ઓવરટેક કરતા કેળાના બિયારણ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી. જો કે કોઈ જાનહાની સર્જાઈ ન હતી. પરંતુ ટ્રક પલટાવા ના કારણે ૨ થી ૩ કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના ને પગલે હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક ને રાબેતા મુજબ કરવા સહીત ની કામગીરી હાથ ધરી હતી.

Related posts

વડોદરા મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઈ

admin

રણછોડ રાય મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો

admin

PCBએ ઈમ્પોટેડ વિદેશી દારૂ ભરેલી કાર પણ ઝડપી પાડી !

admin

Leave a Comment