43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રણછોડ રાય મંદિરના વરઘોડામાં તોપની સલામી આપવાનો માર્ગ મોકળો

ગત માસ માં કોર્ટ દ્વારા તોપ ની સલામી આપવા ની મંજૂરી અપાઈ હતી

આજે પોલીસ કમિશનરે મંદિરે પહોંચી તોપ નું નિરીક્ષણ કર્યું

મંદિર ના સંચાલકો સાથે ચર્ચા કરી

હવે સુરક્ષા અને અન્ય મુદ્દે ચર્ચા બાદ પોલીસ વિભાગ પોતાનું મંતવ્ય જણાવશે

180 વર્ષ થી ચાર દરવાજા સ્થિત રણછોડ રાય ભગવાન ના વરઘોડા માં અપાતી હતી તોપ ની સલામી

Related posts

પાણીની સમસ્યાનો પ્રો એક્ટિવ થઈને નિકાલ કરો:વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહે સાંસદ સત્કાર સમારોહમાં પાણીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- બધાએ ભેગા મળીને સોલ્યુશન લાવવું જોઈએ

admin

વડોદરા SSG હોસ્પિટલમાં કાઉન્સિલર જાગૃતીબેન કાકા દ્વારા દર્દીઓના સગાઓ માટે બેસવા બાકડા મૂકી સરાણીએ કામગીરી કરવામાં આવી

admin

વડોદરા શહેરના માંડવી ચાર દરવાજા ની હેરિટેજ ઇમારતના કાંગરા ખરવા મુદ્દે કોંગ્રેસ દ્વારા કાર્ડ્સ સાથે દેખાવો કરતા પોલીસે અટકાયત કરી

admin

Leave a Comment