Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર જિલ્લા રીક્ષા ચાલક યુનિયન દ્વારા રિક્ષા ચાલકોના પ્રશ્નોની રજૂઆતને લઈ જિલ્લા કલેકટરને આવેદનપત્ર

વડોદરા શહેર જિલ્લા રીક્ષા ચાલક યુનિયનના પ્રમુખ બીલાલ પરમાર આગેવાન હેઠળ રિક્ષા ચાલકો સૂત્રો ચાર અને પ્લે કાર્ડ સાથે નવી જિલ્લા કલેકટર કચેરી ખાતે “મોટર વાહન અધિનિયમ હેઠળ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા 2025 ના વાંધા અને ફરિયાદના કિસ્સામાં અને ઓનલાઈન ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની સામે. વિરોધ નોંધાયો જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા ને આવેદનપત્ર આપી રજૂઆત કરી
ગુજરાત રાજ્યના ઓટો રિક્ષા ચાલકો
એગ્રીગેટર ગુજરાત રાજ્યમાં નિયમો નં. ૧૧ (i), (ii), (iii) નું પાલન કરતા નથી. જેથી મોટી સંખ્યામાં આજરોજ રીક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

Related posts

ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરેના નિવાસ્થાને શ્રીજીના દર્શન કરી નેતાઓએ ધન્યતા અનુભવી

admin

પહેલી ડિસેમ્બર એટલે વર્લ્ડ એડ્સ ડે નિમિતે લક્ષ્ય ટ્રસ્ટ દ્વારા એડ્સ વિશે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ

admin

વડોદરા શહેરમાં યુવકે કર્યો તમાશો : વિડીયો થયો વાયરલ

admin

Leave a Comment