43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દશામાની સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાના મુદ્દે મંદિરના પૂજારીએ પત્રકાર પરિષદ યોજી

વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટના ને ખોટી સાબિત થતા આજે મંદિરના પૂજારીએ પત્રકાર પરિષદ યોજી અને તમામ કહીકત જણાવી…

સાંઢણી ની આંખો માંથી ધી નીકળવાની ધટના માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા. પરંતુ હવે આ આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભૂઈએ રૂપિયા કમાવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે. સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે, માટીની બનેલી સાંઢણીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં. પરંતુ, ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી. હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું છે. આ મંદિરની સેવા કરતી ભૂઈએ આજે મંદિર ની પરિસદમાં પત્રકાર પરિષદ યોજી હતી અને ધર્મ પર આંગળી કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

Related posts

આરસીસી રોડના નિર્માણ બાદ કોન્ટ્રાક્ટરની લાલિયા વાડીના કારણે વાહનચાલકો પરેશાન

admin

આશરે 80 કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે મંજુર અને નિર્માણ થયેલ સાવલી સાંકરદા રોડ વિવાદનો મામલો

admin

વડોદરા શહેરના સુરસાગર તળાવ ની પાળે આવેલા હઠીલા હનુમાનજી મંદિર ખાતે 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત

admin

Leave a Comment