33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અનગઢ સોસાયટી રહીશો ગંદકી ત્રસ વારંવાર રજુવાત કરતા મકાન માલિક કોઈજ જવાબ આપતા નથી લોકો આરોગ્ય સામે ચેડાં

બાજવા ગામ વોડ 4 અનગઢ સોસાયટી રહીશો ગંદકી ત્રસ વારંવાર રજુવાત કરતા મકાન માલિક કોઈજ જવાબ આપતા નથી લોકો આરોગ્ય સામે ચેડાં…

વડોદરા બાજવા ગામ વોડ 4 આવેલ અણગઢ સોસાયટી માં રહેતા ગિરીશ ભાઈ શાહ જેવો ના મકાન માં સ્થાનિક રહીશો કહિયા પ્રમાણે 40-50 લોકો ભાડે રહેતા હોય અને કોમન પ્લોટ માં ખાલ કૂવો જે પોતના માલિકી નો હોય તેમ જણાવે છે અને સ્થાનિક લોકો ના કોલ ઉઠાવતા નથી અને જવાબ પણ આપતા નથી અને જેને જે કરવું હોય એ કરી લૉ એવો જવાબ આપે છે સ્થાનિક લોકો ઘર ની સામે ગંદકી થતી હોય ખળકૂવો ઉભરાતો હોય ત્યારે જીવાનું હરામ કરી નાખ્યું છે પંચાયત એ નોટિસ આપી છતાં કોઈ જવાબ આપતા નથી લોકો હેરાન થઈ રહિયા છે ત્યારે આ વ્યક્તિ કોના પીઠબલ ના લીધે આવી દાદાગરી કરી રહિયા છે હાલ સ્થાનિક દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપવામાં આવશે જેના લીધે 40-50 લોકો ભાડે રહેતા પોલીસ વેરિફિકેશન અને ભાડા કરાર થયો છે કે નય એ પણ તપાસ થાય હાલ વડોદરા જીલ્લા અને તાલુકા આરોગ્ય વિભાગ તાત્કાલિક પાગલ લે તેવી સ્થાનિક રહીશો ની માંગણી કરી રહિયા છે

Related posts

વડોદરામાં NDRFની ટીમ દ્વારા વડોદરા શહેર વડસર વિસ્તારમાં આવેલ કાસા રેસીડેન્સી ખાતે ૪૦ લોકોનું રેસ્ક્યું

admin

વિસાવદર ચૂંટણી પ્રસાર અર્થે અરવિંદ કેજરીવાલે સભાનું કર્યું સંબોધન

admin

યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીને એડમિશન આપ્યા બાદ તેને કેન્સલ કરી દેવામાં આવ્યું

admin

Leave a Comment