36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
રાજકોટરાજકોટ જિલ્લો

રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ખાતે જન્માષ્ટમીના પાવન દિવસે મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન

રાજકોટ જિલ્લાના નવાગામ બામણબોર ખાતે જન્માષ્ટમીના પાવન દિવસે મટકી ફોડ કાર્યક્રમનું ભવ્ય આયોજન સમસ્ત નવાગામ બામણબોર ખાતે વાસ્તે ગાજતે ઢોલ નગારા અને બેન પાર્ટીના સથવારે નવાગામ સમસ્ત ગામ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાસ ગરબા આખા ગામમાં શોભયાત્રા કાઢીને વાંચતે ગાજતે ફૂલો અને અબીલ ગુલાલના આખા ગામમાં શોભયાત્રા કાઢવામાં આવી હતી અને ગામડાની પરંપરા જાળવી રાખી હતી અને નાના ભૂલકાઓ કાનુડા બનીને ટ્રેક્ટર માં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને રામજી મંદિરના સાનિધ્યમાં મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આનંદ ઉલ્લાસથી મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. બ્યુરો ચિફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ

Related posts

સેન્સાઇ ટેક્નોફાઇટ મટીરીયલ્સ આર્ટ્સ ક્લબ રાજકોટ દ્વવારા દીકરીઓ માટે ત્રિદિવસીય ફ્રી તાલીમ યોજાઈ

admin

નાગપુરના વૃદ્ધ 74 વર્ષના વૃદ્ધે રાજકોટની 50 વર્ષની મહિલાને વડોદરાની​​​​​​​ હોટલમાં દુષ્કર્મ કર્યું

admin

રાજકોટ જિલ્લા બામણબોર વિસ્તારમા સતત લાઈટના ધધિયા લોકો પરેશાન

admin

Leave a Comment