Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ખટંબા રેસીડેન્સી ટાવરના ધાબે કપુરાઈ પોલીસની રેડ એક લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ખેલીઓ ઝડપાયા

વડોદરા : ખટંબા ખાતે આવેલા રેસીડેન્સી ટાવર એ/2ના સાતમા માળે કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જે ચોક્કસ માહિતી મળતા કપુરાઈ પોલીસ મથકની ટીમ રેસીડેન્સી ટાવરના સાતમા માળે પહોંચી હતી જ્યાં પોલીસને જોઈ ખેલીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે સ્થળ ઉપરથી રોકડ રકમ વાહનો સમેત 1.22 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી સાત ખેલીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Related posts

વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન 4 વર્ષની બાળકી ઉપર ફરી વળતા મોત…

admin

વડોદરા શહેરમાં કોંગ્રેસ તરફથી પૂર્વ કાઉન્સિલર રહી ચૂકેલ અનિલ પરમારનું અવસાન

admin

વડોદરા શહેરના અકોટા બ્રિજ પાસે તૈયાર રાવણના પૂતળાનું વેચાણ જોવા મળ્યું

admin

Leave a Comment