વડોદરાની નવી કલેકટર કચેરી ખાતે વડોદરા સોસાયટી પર પ્રીવેન્શન ઓફ ટુ એનિમલના સભ્ય તથા પ્રાણી પ્રેમીઓ સ્વેજલ વ્યાસ, શીતલબેન ભાલેરવ, હીના રાવલ, ચંચલ વશિષ્ઠ સહિત પ્રાણી પ્રેમીઓ પ્લે કાર્ડ અને પોસ્ટર્સ સાથે જિલ્લા કલેકટર અનિલ ધામેલીયા ને આવેદનપત્ર આપી રજૂઆત કરી.
દિલ્હી સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ નોજીવદયા પ્રેમીઓ વિરોધ પ્રદર્શન કરી વિરોધ નોંધાયો
ભારતની રાજધાની દિલ્હીમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના મોટો આદેશ સામે દુઃખદ રીતે રાજસ્થાન (જોધપુર) ને પણ નિશાન બનાવવામાં આવ્યું છે. જો આ ચાલુ રહેશે, તો દરેક રાજ્યને સમાન ક્રૂરતાનો સામનો કરવો પડશે.જ્યારે સ્વતંત્રતા દરેક જીવ માટે છે, ત્યારે ફક્ત માણસોને જ મુક્તપણે જીવવાનો અધિકાર કેમ આપવામાં આવ્યો છે, જ્યારે અવાજહીન પ્રાણીઓને પાંજરામાં પૂરીને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.
પ્રાણીઓને સહઅસ્તિત્વમાં રાખવાને બદલે પાંજરામાં મૂકવા?
રખડતા કૂતરાઓ હટાવવા માટે સરકારે આદેશ આપ્યા છે
આદેશ નાં વિરોધ મા વડોદરા નાં પશુ પ્રેમી ઓ મેદાન માં ઉતયૉ
નિર્ણય પાછો ખેચવા માટે પશુ પ્રેમી ઓની માંગણી સાથે
હાથ માં પોસ્ટર રાખી પશુ પ્રેમી વિરોધ પ્રગટ કર્યો.
દિલ્હી સરકાર નાં નિર્ણય ને તઘલખી ગણાવ્યો..
શહેરમાં પ્રાણી કલ્યાણના મુદ્દાઓ પર તાત્કાલિક ધ્યાન આપવાની માંગ સાથે વડોદરા સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ દ્વારા રજૂઆત કરી

