Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે નેશનલ સ્પોટૅ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે માંજલપુર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે આજે સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર વડોદરા દ્વારા આયોજિત નેશનલ સ્પોટૅ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું સાથે સાથે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SGFI) ની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો છે ત્યારે આજરોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ.અકોટા વિધાનસભા ધારાસભ્ય ચૈતન્યભાઇ દેસાઈ.. વડોદરા જિલ્લા રમત ગમત અધિકારી દિનેશ કદમ.સીઈઓ.રોહન ભણગે. જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલમ્પિક એસોસિયેશન અને વાઈસ પ્રેસિડન્ટ ગુજરાત એથ્લેટીક એસોસિએશન લક્ષ્મણ કરંજગાવકર. કેતુલ મહેરિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા. એથેલીટસ કોચ સાજીદ મનસુરી તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલ રત્ન મેજર ધ્યાનચંદજી ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને ખેલની શરૂઆત કરવામાં આવી હતી.

Related posts

સાવલીમાં પરંપરાગત સામુહિક ઈફ્તાર પાર્ટી યોજાઈ, 21મા રોજાએ મોટી સંખ્યામાં રોજેદારો જોડાયા

admin

વડોદરાના કારેલીબાગમાં વૈષ્ણવ શર્મા સમાજનો ભવ્ય હોલી મિલન સમારોહ

admin

શિયાળાની ઋતુ શરૂ થતાં જ પશુ-પક્ષીઓ માટે વડોદરાના કમાટી બાગમાં વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી

admin

Leave a Comment