32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિસાવદર કોમી એકતાના પ્રતીક સમાન ગંજીવાડા ક્ષત્રિય યુવક મંડળ ગણપતિ ઉત્સવ સિમિત નું ભવ્ય આયોજન.

વિસાવદર આજ રોજ ગંજીવાળા ક્ષત્રિય યુવક મંડળ વિસાવદર દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવ કે જેમાં હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓ દ્વારા આજ રોજ આરતી કરવા માં આવી તેમાં નગર પાલિકા પ્રમુખ શ્રી મતિ દયાબેન ભરતભાઈ સોલંકી, ભાજપ ના સક્રિય સભ્ય શ્રી ભરતભાઈ જેસિંગભાઈ સોલંકી, તથા રાષ્ટ્રીય કરણી સેના-વિસાવદર ના પ્રમુખ શ્રી ધવલભાઈ કિરીટભાઇ સોલંકી વગેરે મહાનુભાવો એ હાજરી આપી હતી વિશેષ માં ક્ષત્રિય યુવક મંડળ ગણપતિ ઉત્સવ સિમિત દ્વવારા હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો સાથે આ ઉત્સવ અને આરતી પૂજાનો લાભ લે છે જે ખરેખર કોની એકતાનું ઉદાહરણ પૂરું પડે છે. રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

છોટાઉદેપુર તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે આયુષ્માન ભવ: મેડિકલ કેમ્પ સાથે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો.

admin

ડભોઇમાં શિયાળાની ધમાકેદાર શરૂઆત : પારો ગગડતા લોકો ઠંડીથી ઠુંઠવાયા !

admin

રાષ્ટ્રની આઝાદીની લડતમાં ઘણો મોટો ફાળો આપનાર શ્રી.સોમાભાઈ પંચાલ અને શ્રી.ભગવાનદાસ રાણાની સ્મૃતિમાં કોઠી પોળના નાકે આવેલ શહીદ સ્મારક ખાતે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરી

admin

Leave a Comment