Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીના રોહિતવાસ વિસ્તારમાં બે જોડિયા જર્જરિત મકાન ધરાસાઇ સદનસીબે કોઈ હાની નથી

સતત બે દિવસના વરસાદી વાતાવરણમાં વડોદરા જિલ્લાના સાવલી માં આવેલ રોહીતવાસ માં શ્રમજીવી પરિવાર ના બે જોડિયા અને જર્જરિત મકાન ધડાકાભેર ધરાસાઈ થતાં લોકટોળાં દોડી આવ્યાં હતાં સદનસીબે ઘટના વખતે બંને પરિવાર ઘર બહાર હોવાથી જાનહાની કે કોઈને ઘાયલ ની ઘટના બની ન હતી મકાન માલીક મહિલા ને સરકારશ્રી ના નવીન આવાસયોજના ના લાભ વિષયે પૂછતાં તેવો એ અનેક વાર આવાસ માટે ફોર્મ ભર્યાહતા પણ કોઈ કારણસર રિજેક્ટ થયેલ ત્યારબાદ પણ ફોર્મ ભરેલછે અને હવે જર્જરિત મકાન નો પણ આશરો છીનવાઈજતાં નિરાશથઈ સરકારશ્રી ની આવાસયોજનાનો લાભ સત્વરે મળે અને વહીવટી તંત્ર દ્વારા કેશડોલ વરસાદી સહાય ચૂકવાય તેવું ઇચ્છી રહ્યાછે

Related posts

ગરમીની સિઝન આગ લાગવાના બનાવો કેવી રીતે બચી શકાય તે માટે વેપારીઓને સમજણ આપવામાં આવી

admin

ખુલ્લી વીજપેટી અને વિજતાર જેવી કામગીરીનો ભોગ એક નિર્દોષ ચારો ચરી રહેલી ગાય બની

admin

વિદુષી ડૉ ગાર્ગી પંડિત ના માર્ગદર્શન હેઠળ ગોમાતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા આંદોલન ના સમર્થન માં હરણી વારસિયા રિંગ રોડ સ્થિત બેન્કર હોસ્પિટલ થી ગુરુકુળ વિદ્યાલય સુધી રેલી નું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment