36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ગણેશ નગર ડભોઇ રોડ ચાર રસ્તા પાસે વર્ષોથી સામાન્ય વરસાદમાં પાણી ભરાવવાની સમસ્યા

કોર્પોરેશન ના અધિકારી વોર્ડ નંબર 16 ના સ્થાનિક કોર્પોરેટ વર્ષોથી ગણેશ નગર ચાર રસ્તા માં પાણી ભરાતી સમસ્યા ની જાણ હોવા છતાં આજ દિન સુધી પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં નથી આવ્યો જેના કારણે ગણેશ નગર સ્થાનિક જ નહીં પરંતુ વાહન ચાલકો માટે સમસ્યાનો વિષય બન્યો છે ગણેશ નગર તેમજ ઋષિપાર્ક ના સ્થાનિકોએ કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરી છે છતાં કોર્પોરેશનના એન્જિનિયર અને અધિકારીઓ માટે પડકારરૂપ પ્રશ્ન બન્યો છે વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ ઘનશ્યામભાઈ સોલંકી ને અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ કોર્પોરેટરો માત્ર સ્થળ પર પહોંચી ફોટા પડાવી પોતાની હાજરી પુરાવી સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી પોતાની કામગીરી બતાવે છે પરંતુ તેમની કામગીરી માત્ર ચોપડાઓ સુધી જ સીમિત છે તે આ પાણી ભરેલા દ્રશ્યો દ્વારા સમજી શકાય છે

Related posts

વડોદરા શહેરના કુંભાવાડા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષ થી નાના ઘરમાં દશામાંની વિશાળ મૂર્તિ બેસાડતા ઉજળીબેન..

admin

કોંગ્રેસના કાઉન્સિલર બાળું સુર્વે દ્વારા વિસ્તારના પ્રશ્નો મુદ્દે સભામાં રજૂઆતો

admin

વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર : SIR અંતર્ગત ડિમોલિશન વિસ્તારના મતદારોના હિત જાળવવા રજૂઆત

admin

Leave a Comment