33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં આવેલ ઊંડેરા ગામ વોર્ડ નંબર 8 માં થોડા દિવસ પેલા જ બનેલા રોડ ઉપર ભુવા પડયા

વડોદરા શહેરમાં આવેલ ઊંડેરા ગામ તેમાં ઉંડેરા આવાસ વોર્ડ નંબર 8 માં આવે છે તેથી થોડા દિવસો પહેલા કોન્ટેક્ટ દ્વારા કામ કરવામાં આવેલી તે યોગ્ય રીતે પુરા ના કરવાના લીધે તેથી અવારનવાર આજુબાજુ ભુવાના દર્શન પણ જોવા મળી રહ્યા છે જેથી જે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરેલ ત્યારે કોઈ અધિકારી પણ તે કામને જોવા પણ નથી આવ્યું તેના લીધે આગામી દિવસોમાં ત્રણથી ચાર ભુવા પડી ગયેલા અને આજરોજ એક મકાઈ ભુવાના દર્શન પણ કરવા કરી રહ્યા છે તેથી તે ભુવા થી 100 મીટર દુરીમાં નાના બાળકોની આંગણવાડી પણ આવેલી છે અને ૨૦૦ મીટર ની દોરી માં છોકરાઓની સ્કૂલ પણ આવેલી છે અને તે રોડ રાહદારીઓનો વધુ વપરાશ હોવાના લીધે તાત્કાલિક ધોરણે આ ભુવા નું નિરાકરણ જે તે અધિકારીએ તાત્કાલિક ધોરણે લાવવું જોઈએ અને જે તે કોન્ટ્રાક્ટરે આ કામગીરી કરી છે તે કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને જે અધિકારીને અંદરમાં આવે છે તે અધિકારીની છ મહિનાની પગાર પણ રોકી દેવામાં આવે તેવી મીડિયાના માધ્યમથી કમિશનરને કહેવા માંગે છે

Related posts

જયકિશનસિંહ ચૌહાણ તથા તેમની ટીમ દ્વારા પ્રથમવાર વડોદરા મુદ્રા ઉત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલ 150મી જન્મ જંયતિ અવસરે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

admin

જાહેર માહિતી અધિકાર મુજબ માહિતી માગવા છતાં માહિતી અધૂરી અને ક્ષતિગ્રસ્ત આપતા લેખિતમાં રજૂઆત

admin

Leave a Comment