40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રોડ ,રસ્તા અને ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નોએ રહીશો દ્રારા વોર્ડ નંબર 10ની કચેરીએ ઉગ્ર વિરોધ

તાંદલજા વિસ્તારમાં વોર્ડ નંબર 10 માં આવેલા ખુશ્બુ નગર રહેમતનગર આતીફ નગર રોડ રસ્તા અને ગટર અને શુદ્ધ પીવાના પાણીના પ્રશ્નો તેમજ સમગ્ર તાંદલજા ના રોડ રસ્તા ના ખાડા પુરાયા નથી જેથી આજરોજ તાંદલજા ના રહીશોએ વોર્ડ નંબર 10 ની કચેરી ખાતે અશફાક મલિક ના આગેવાની માં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો કોર્પોરેશન અધિકારી ને ઉગ્ર રજૂઆતમાં બોલાચાલી ના પણ દ્રશ્ય સર્જાયા હતા ત્યારે બીજી બાજુ કોર્પોરેશન અધિકારી આશુતોષ સોનવાને કોઈના પણ ફોન રિસીવ કરતા નથી ફરિયાદો સાંભળતા નથી તેને લઈને તાંદલજા ના વિસ્તારના સ્થાનિકોએ તેમની ખુરશી પર ચંપલનો હાર પહેરાવ્યો હતો

Related posts

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું

admin

મકરપુરા એસઆરપી ગ્રુપ 9 ની સામે મહાકાય ભુવો પડ્યો

admin

સાવલીના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ સહિત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

admin

Leave a Comment