Genius Daily News
ગુજરાતગુજરાતરાજ્યો

શરતી જમીન મળતા ડેડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા વિધાનસભા પહોંચ્યા

આદિવાસી સમાજ માટે તથા આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચારના મુદ્દે આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાએ હંમેશા અવાજ ઉઠાવ્યો અને સાથે સાથે ગુજરાતના યુવાનો, વંચિતો, શોષિતો માટે પણ તેમણે હંમેશા મજબૂતી પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. તેના કારણે તેમનો અવાજ દબાવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને ખોટી રીતે જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. પરંતુ આજે ધારાસભ્ય ચૈતર વસાવા એક જન પ્રતિનિધિરૂપે વિધાનસભા સત્રમાં ઉપસ્થિત થયા હતા. ધારાસભ્ય ચૈતર વસાવા આજે વિધાનસભામાં સમગ્ર આદિવાસી સમાજની સાથે સાથે ગુજરાતના યુવાનો, વંચિતો, શોષિતો અને પીડિતોનો અવાજ ઉઠાવશે.

Related posts

વડોદરામાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને કડવો અનુભવ પૂર પીડિતના રોષનો ભોગ બન્યા

admin

હરણી ફતેપુરા લિંક રોડ પર થયેલ હત્યાના આરોપીઓને દેવગઢબારિયાથી દબોચ્યા

admin

શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબોઇ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી

admin

Leave a Comment