30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ વિધાનસભા સત્રના પહેલા દિવસે રોડ રસ્તા મુદ્દે પોસ્ટર બતાવી નારેબાજી કરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા અને ધારાસભ્ય સુધીર વાઘાણીએ વિધાનસભા સત્ર પહેલા સુત્રોચ્ચાર કર્યા હતા. ગુજરાતના રસ્તાઓ ખાડાવાળા, લોકો અને વાહનોને ભારે નુકસાન થયું હોવાના ગોપાલ ઇટાલિયાએ પ્રહાર કર્યા હતા. સાથેજ વિકાસની વાતો કરનારા લોકોને રોડના ખાડા દેખાય તે જરૂરી.લોકો રસ્તાઓની હાલતથી દુઃખી અને થાકી ગયા છે.મારા કાર્યકાળના પહેલા દિવસે જ જનતા મુદ્દો લઈને આવ્યો છું.જુનાગઢ, ભેસાણ અને વિસાવદરના મતદારોના આશીર્વાદથી ગૃહમાં પહોંચ્યો છું.ગુજરાતની જનતા માટે વિધાનસભામાં અવાજ ઉઠાવીશ તેમ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું.

Related posts

વડોદરા શહેરમાં કલાલી ખાતે ચિરાગ ટીવીએસના શો રૂમનું શુભારંભ કરવામાં આવ્યું

admin

અટલાદરા પોલીસ સ્ટેસન વિસ્તારમા ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલ ઇસમોના ગેર કાયદેસર દબાણ દૂર કરાયા

admin

વડોદરા શહેર પીસીબીની કાર્યવાહી : ફોર વ્હીલરમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો

admin

Leave a Comment