Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એમ.એસ.યુનિવર્સિટીના વિઘાર્થીઓ સંગઠન મળીને હેંડ હોફીસ પર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી

વડોદરા શહેર ની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ની આટૅસ ફેકલ્ટી માં 3 દિવસ પહેલા મારામારી ઘટના સર્જાઇ અને લુખ્ખા તત્વો દ્વારા આતંક મચાવ્યો હતો જેને લઈને આજે વિઘાર્થીઓ સંગઠન મળીને હેંડ હોફીસ પર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

વડોદરા શહેર ની હેડ ઓફિસ ખાતે વિઘાર્થીઓ સંગઠન મળીને આટૅસ
ફેકલ્ટી માં ત્રણ દિવસ પહેલા મારામારી ઘટના સર્જાઇ જેના પર એમ એસ યુનિવર્સિટી ના સંતાઘીસો કોઇ એકસન લેવામાં નથી આવ્યું અને લુખ્ખા તત્વો ની જે દાદાગીરી કરી રહ્યા છે તેની પર યુનિવર્સિટી ના સંતાઘીસો રોક કયારે લગાવશે તે હાવે જોવાનુ રહ્યું જેથી હાવે જોવાનુ રહ્યું કે યુનિવર્સિટી ના જેમાં યુનિવર્સિટી ના સંતાઘીસો એ 4 કરોડ નો ખર્ચો કરી સિક્યુરિટી મુકવામાં આવી છે તે શોભાના ગાંઠિયા છે જેને લઈને વિઘાર્થીઓ ને રજૂઆત કરવામાં આવી છે જો સાંજે છ વાગ્યા સુધી માં મારા મારી અંગે યુનિવર્સિટી એફ આઇ આર કરવામાં નહીં આવે તો આગામી સમય ઉગ્ર થી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે

Related posts

એમ.એસ. યુનિવર્સિટીના નૃત્ય વિભાગ દ્વારા “૩ એમ ઇન ભરતનાટ્યમ” વિષય પર વ્યાખ્યાન-પ્રદર્શનનું આયોજન

admin

રાજકીય ક્ષેત્રે ગુરુ અને બ્રાહ્મણ એવા ધારાસભ્ય શૈલેષ મહેતા ના નગર તેમજ તાલુકાના યુવાનોએ આશીર્વાદ લીધા

admin

વડોદરામાં બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત, સ્કૂલો બાદ નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

admin

Leave a Comment