Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પારુલ યુનિવર્સિટીમાં આયોજિત લીડરશીપ વિષય પર સેન્ટ્રલ તિબેતન એડમિનિસ્ટ્રેશનના પૂર્વ પ્રધાનમંત્રીએ વિશિષ્ટ વ્યાખ્યાન આપ્યું

સેન્ટ્રલ તિબેતન એડમિનિસ્ટ્રેશનના પૂર્વ પ્રધાનમંત્રી અને અમેરિકી રાજનેતા ડો.લોબસાંગ સાંગે ભારતની મુલાકાતે છે. ત્યારે, ગુજરાતના વડોદરાની મુલાકાત લીધી હતી.ડો.લોબસાંગ સાંગે જેઓ કેન્દ્રીય તિબેટીય પ્રશાસનના બે કાર્યકાળ સુધી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેઓ ભારતની મુલાકાતે છે.ત્યારે એક કાર્યક્રમ અંતર્ગત તેઓ ગુજરાત આવ્યા હતા.જેમાં વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં આયોજિત લીડરશીપ વિષય પર વિશિષ્ટ વ્યાખ્યાન આપ્યું હતું.આ પ્રસંગને ધ્યાનમાં રાખીને પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં તેઓ દ્વારા ભારત તિબેટને કઈ દૃષ્ટિએ જુએ છે.ભારત-તિબેટ સંબંધોની પ્રસ્તુત પરિસ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓ,વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં બંને દેશોના પરસ્પર સહયોગના મહત્ત્વ વિશે વધુ માહિતી આપી હતી.

Related posts

રાજ્ય સરકાર પાસે વારંવાર માગણી છતાં હોસ્પિટલ પાસે દવાઓ નહિ મળતા દર્દીઓને બહારથી દવા લેવાની ફરજ પડી

admin

વડોદરાના તરસાલી થી વડદલા તરફ જવાના માર્ગે હાઈવે નજીક વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન પાણીની રેલમછેલ થઈ

admin

વડોદરામાં મદ્રેસા બનવાના લીધે રહીશો દ્વારા વિરોધ કરી કલેકટરને આવેદનપત્ર આપ્યું

admin

Leave a Comment