33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લગભગ 75 દિવસ બાદ ચૈતર વસાવા જેલ મુક્ત ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર

આખરે આજે વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી ડેડીયાપાડાના AAP ધારાસભ્ય ચૈતર વસાવા શરતી જામીન પર મુક્ત થયા હતા,આજે તેઓ લગભગ 75 દિવસ બાદ જેલમાંથી બહાર આવ્યા છે.વહેલી સવારથી જેલ બહાર સમર્થકોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો.ચૈતર વસાવા જેલમાંથી બહાર આવતા જ સમર્થકો તેમને ખભા પર બેસાડી સ્વાગત કર્યું હતું, હાઈકોર્ટ દ્વારા ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે.AAP ધારાસભ્ય ચૈતર વસાવા કોર્ટ કાર્યવાહી સિવાય ડેડીયાપાડા વિસ્તારમાં જઈ શકશે નહિ.

Related posts

વડોદરાના કારેલીબાગ પાસે આવેલ રાત્રી બજારના વેપારી સાથે લૂંટનો બનાવ

admin

કુંભારવાડા પોલીસે માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત બે ઈસમોની અટકાયત કરી

admin

ગણેશ ચાતુર્થી નિમિતે શાસ્ત્રોક્ત રીતે ઘરોમા ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી

admin

Leave a Comment