વડોદરાના કારેલીબાગ પાસે આવેલ રાત્રી બજારના વેપારી સાથે GIPCL સર્કલ નજીક સંજયનગર પાસે બન્યો બનાવ. રાત્રી બજારમાં હોતલના સંચાલક નિર્મલાબેન દુકાન બંધ કરી પોતાના ઘર નહેરૂ નગર તરફ જવા નિકડ્યા. ત્યારે સતામાં GIPCL સર્કલથી સંજય નગર પાસે જતાં રસ્તામાં તેમની એક્ટિવા રોકી બે અજાણ્યા ઇસમો પર્સ ખેચી ગયા હતા. જેમાં મોબાઈલ, બે હજાર રોકતા તેમજ સોનાની ચેઇન હતી. જેની ફરીયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે નોધાવવામાં આવી.

