36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના કારેલીબાગ પાસે આવેલ રાત્રી બજારના વેપારી સાથે લૂંટનો બનાવ

વડોદરાના કારેલીબાગ પાસે આવેલ રાત્રી બજારના વેપારી સાથે GIPCL સર્કલ નજીક સંજયનગર પાસે બન્યો બનાવ. રાત્રી બજારમાં હોતલના સંચાલક નિર્મલાબેન દુકાન બંધ કરી પોતાના ઘર નહેરૂ નગર તરફ જવા નિકડ્યા. ત્યારે સતામાં GIPCL સર્કલથી સંજય નગર પાસે જતાં રસ્તામાં તેમની એક્ટિવા રોકી બે અજાણ્યા ઇસમો પર્સ ખેચી ગયા હતા. જેમાં મોબાઈલ, બે હજાર રોકતા તેમજ સોનાની ચેઇન હતી. જેની ફરીયાદ સમા પોલીસ સ્ટેશન ખાતે નોધાવવામાં આવી.

https://www.facebook.com/share/v/1BfskyvX3U

Related posts

વડોદરાની અગ્રેસર એનજીઓ પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા પ્રતિભા – 2025 પ્રકૃતિ કે રંગ ચિત્ર હરિફાઈનું આયોજન

admin

UCCના કાયદા વિરુદ્ધમાં માનવ સાકાર બનાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો

admin

ગોરવા બીઆઈડીસી ખાતે તસ્કરોએ ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી 7.29 લાખની ચોરી કરી ફરાર…

admin

Leave a Comment