ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તસ્કરો બેફામ બન્યા ગોરવા બીઆઈડીસી માં ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ઇન્ડસ્ટ્રીયલ વાલની 83 નંગ કિંમત રૂપિયા 7.29, લાખની ચોરી કરી તસ્કરો ફરાર ગોરવા પોલીસ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ગોરવા પોલીસે તસ્કરોની શોધખોળ હાથ ધરી.
વડોદરા શહેરના ગોરવા બીએડીસી માં આવેલી ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન 83 જુદા જુદા વાલની ચોરી થઈ કિંમત રૂપિયા લાખ 7,29,000 ની ચોરીની ફરિયાદ જૈમિન પટેલ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી અને આ અંગેની જાણ થતા ગોરવા પોલીસ ના પી આઇ કે.એન લાઠીયા સહિત સ્ટાફ ધટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ફ્લોઝોન એન્જિનિયરિંગ સોલ્યુશન ક્રિષ્ણા ઇસ્ટ્રિયલ એસ્ટેટ ગોરવા બીઆઇડીસી ખાતેથી અલગ અલગ સાઇઝ તથા અલગ અલગ કિંમત ના વાલ્વ નંગ 83 જેની આશરે કિ.રૂ. 729628 પુરા. જે કોઇ ચોરી કરી ફરાર અજાણ્યા ચોર ઈસમ ની ગોરવા પોલીસે શોધખોળ હાથ ધરી.
previous post

