36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના મકરપુરા એરફોર્સ રોડ પર કારની ટક્કરે ટુ-વ્હીલર ચાલક હવામાં ઉડી ગયો

વડોદરાના મકરપુરા એરફોર્સ રોડ પર બનેલી ભયાનક અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ છે.યશોદા કોલોનીના દેશરાજ યાદવ અને વિરેન્દ્ર સરોજ સ્કૂટર પર જઈ રહ્યા હતા ત્યારે મહિલા કાર ચાલકે અચાનક ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ટુ-વ્હીલર પર સવારહવામાં ઉડી ફંગોળાઈ ગયા હતા અને બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થયા હતા,આ ઘટના બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા,ત્યારેબાદ ઇજાગ્રસ્ત બંનેનેવિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. માંજલપુર પોલીસે ઘટનાની નોંધ લઈને કાર ચાલક મહિલાની ધરપકડ કરી છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે.

Related posts

બાળકૃષ્ણ શુકલા લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વિસ્તારની મુલાકાત લીધી

admin

વડોદરામાં આમ આદમી પાર્ટી દ્રારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવ્યું

admin

મોઢા પર પ્લાસ્ટિક બાંધીને સ્ટંટ કરતો પૂર ઝડપે વાહન દોડાવતા ઈસમનું અકસ્માત સર્જાતા મો-ત

admin

Leave a Comment