33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા રસ્તા મરામત તથા અન્ય કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરાઈ

વડોદરા જીલ્લામાં તાજેતરમાં પડેલ વરસાદ ને કારણે બંધ થયેલ તથા વરસાદના કારણે નુકશાન પામેલ રસ્તાઓ પર વરસાદ ના પાણી ઓસરતા નુકશાન પામેલ રસ્તાઓ પર મરામત ની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવેલ છે

વડોદરા જીલ્લામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિવિધ તાલુકાઓમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓ પર ડામરપેચ તેમજ રસ્તાની આજુબાજુ ના ઝાડી-ઝાખરાંઓને દૂર કરવાની સાથે વૃક્ષોને ગેરુ-ચુનાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

Related posts

વડોદરા બીજેપીના નવા કાર્યાલયના તકતી અનાવરણ બાદ સામે આવ્યો વિવાદ

admin

ડભોઇ-કેવડિયા હાઇવે પર અકોટી પાસે અકસ્માતનો સિલસિલો: તંત્રની બેદરકારીથી બે ગાડીઓ પલટી

admin

ડભોઇ મહુડી ભાગોળ રેલવે ફાટક 21 ત્રણ ત્રણ વાર રીપેરીંગ કર્યું તો પણ પ્રજાને તકલીફમાં

admin

Leave a Comment