યુનાઈટે વે ફરી આવ્યું વિવાદ માં..
યુનાઇટેડ વે ગરબા આયોજકો ની સાથે ખેલૈયાઓ નિ પણ દાદાગીરી જોવા મળી વડોદરા શહેરના કલાલી વિસ્તારોમાં યોજાતા યુનાઇટેડ વે ગરબા ના આયોજકો દ્વારા પાર્કિંગની સમાચાર લઈને અનેક વખત વિવાદોમાં આવ્યા પરંતુ તંત્રનું પેટનું પાણી હાલતું નહી. અહીં માત્ર ટ્રાફિક પોલીસ નામની કાર્યવાહી કરતું હોય છે પરંતુ ખેલૈયાઓ ના વહીકલો આડેધર પાર્કિંગના કારણે સ્થાનિક લોકોને હાલાકી પડી ગઈ છે આ સોસાયટીમાં સિનિયર સિટીઝન લોકો પણ હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકોએ અનેક વખત તંત્રને જાણ કરી પરંતુ માલે તુજાર ની નીતિ ને લઈ લોકો હેરાન થઈ રહ્યા છે અકસ્મિત બનાવો બને તો ઇમર્જન્સી વાહન પણ અંદર આવી શકે તેવી પરિસ્થિતિ છે. યુનાઇટેડ વે ગરબા ના બાઉન્સરો ની પણ દાદાગીરી જોવા મળી ગ્રાઉન્ડમાં પાર્કિંગ ના બદલે સોસાયટીઓના રોડ ઉપર કરતા હોય છે. જેને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે સ્થાનિક લોકોએ આજે મીડિયા સમક્ષ વેદના વ્યક્ત કરી હતી અને આ ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી

