Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દશેરાને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં,મકરપુરામાં દુકાનમાં ચોખ્ખાઈ નહીં હોવાથી નોટિસ ફટકારી

વડોદરા : દશેરાના તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં તપાસ કરવામાં આવી છે.ફરસાણની દુકાનોમાં ફાફડા અને જલેબીના સેમ્પલ લઈને કામગીરી હાથધરાઈ છે.જ્યાં મકરપુરા વિસ્તારની દુકાનમાં ચોખ્ખાઈ નહીં હોવાથી નોટિસ અપાઈ હતી.જોકે,દશેરાના તહેવાર બાદ નાગરિકો જ્યારે ફાફડા જલેબી આરોગી લેશે બાદમાં આ સેમ્પલના પરિણામ આવશે.

Related posts

ડભોઇમાં VIP મુવમેન્ટ પત્યા બાદ રખડતા ઢોરોનો ત્રાસ યથાવત : નગરજનોમાં રોષ

admin

શ્રી લાધારામ સ્કૂલમાં વાર્ષિકોત્સવ ઉજવાયો, વિદ્યાર્થીઓની વિવિધ કૃતિઓએ મંત્રમુગ્ધ કર્યા

admin

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ 26 27 અને 28 જૂન 2024 દરમિયાન પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાશે

admin

Leave a Comment